તમિલનાડુ, કેરલ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ

election result
Last Updated: સોમવાર, 3 મે 2021 (06:44 IST)
તમિલનાડુમાં વિધાનસભાની 234, કેરલ વિધાનસભાની 140 અને પોંડિચેરી વિધાનસભાની 30 સીટો માટે થયેલ ચૂંટણી મતગણતરી 2 મે ના રોજ થશે.
તમિલનાડુ અને પોંડિચેરીમાં સત્તા પરિવર્તનની અટકળો છે, બીજી બાજુ કેરલમાં ફરી એલડીએફના સત્તામાં આવવાનુ અનુમાન છે. 2 મે ના રોજ મતગણતરી સાથે જોડાયેલ માહિતી માટે બન્યા રહો વેબદુનિયા સાથે..

તમિલનાડુ વિધાનસભા - કુલ સીટ 234


પાર્ટી આગળ/જીત
ડીએમકે + 156
એઆઈએડીએમકે + 76
અન્ય 02


કેરલ વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 140

પાર્ટી આગળ/જીત
એલડીએફ 97
યૂડીએફ 41
અન્ય 02


પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 30
પાર્ટી આગળ/જીત
એનડીએ 16
યૂપીએ 08
અન્ય 06આ પણ વાંચો :