સંબંધિત સમાચાર
- Assembly Election Results 2023: ત્રિપુરાનાં પરિણામોમાં બીજેપી સોંથી આગળ, નાગાલેન્ડમાં બીજેપીને સ્પષ્ટ બહુમત, મેઘાલયમાં રસાકસી Live update
- Meghalaya Election: મેઘાલયની તમામ બેઠકો પર ભાજપની એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી, ત્રિપુરામાં અંદરોઅંદર લડાઈ
- Tripura Election 2023: ત્રિપુરામાં કોંગ્રેસ અને ડાબેરીઓ પર જેપી નડ્ડાનો પ્રહાર, કહ્યું- ભાજપે રાજ્યની તસવીર બદલી નાખી
- Tripura: મિથુન દાએ હુંકાર કરતા કહ્યું - BJP સરકારમાં ત્રિપુરામાં વિકાસ થયો, દુશ્મન પણ તેને નકારી શકતા નથી
- Tripura Assembly Electionમાં થઈ શકે છે ત્રિકોણીય હરીફાઈ, આ પાર્ટી બની શકે છે 'કિંગમેકર'
Assembly Election Result 2023: ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામો 2023: પક્ષવાર સ્થિતિ Live Update
Assembly Election Result 2023 Live updates : ત્રિપુરા (60), મિઝોરમ (60) અને નાગાલેન્ડ (60)ની 180 બેઠકો માટે ચૂંટણી બાદ ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. હાલમાં ત્રિપુરામાં માત્ર ભાજપની સરકાર છે. જો કે વાસ્તવિકતા તો મતગણતરી પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. ચાલો જાણીએ કે રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળવાની છે અને કોની સરકાર બનવા જઇ રહી છે.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31
| પાર્ટી | આગળ | જીત | કુલ |
|---|---|---|---|
| ભાજપા | 4 | 29 | 33 |
| કોંગ્રેસ + | 4 | 10 | 14 |
| તૃણમૂલ કોંગ્રેસ | 1 | 12 | 13 |
| અન્ય | 0 | 0 | 0 |
મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31
| પાર્ટી | આગળ | જીત | કુલ |
|---|---|---|---|
| BJP | 3 | 0 | 03 |
| કોંગ્રેસ | 1 | 04 | 05 |
| NPP | 9 | 16 | 26 |
| TMC | 2 | 3 | 5 |
| અન્ય | 4 | 17 | 21 |
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામો 2023
કુલ બેઠકો: 60
બહુમતી માટે જરૂરી: 31
| પાર્ટી | આગળ/ | જીત | કુલ |
|---|---|---|---|
| BJP+ | 6 | 31 | 37 |
| NPF | 1 | 01 | 02 |
| કોંગ્રેસ | 0 | 00 | 00 |
| અન્ય |
7 |
14 | 21 |

