ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (15:54 IST)

Viral Video: "બચપન કા પ્યાર" ગીતના સહદેવની સાથે જે થયુ તે તેણે વિચાર્યુ પણ નહી હતું

છત્તીસગઢના સ્કૂલી બાળક સહદેવનો ગીત "બચપન કા પ્યાર" હવે 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર છવાયુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ મુખ્યમંત્રી સહદેવથી મળીને તેની સફળતા પર તેણે બધાઈ આપી.