મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2024 (12:40 IST)

ઝેરીલા સાંપ સાથે ડાંસ કરવુ મોંઘુ પડ્યુ લાઈવ સ્ટેજ શોમા કોબરાએ કલાકારને ડંખ માર્યો

Bihar a snake was bitten to artist
Bihar news- બિહારના સિરાઅ માં ઝેરીલા સાંપોની સાથે ગીત પર ડાંસ કરવુ એક કળાકારને મોંઘુ પડી ગયુ. લાઈવ સ્ટેજ દરમિયાન ઝેરીલા કોબરાએ કળાકારને ડંખ માર્યો. સાંપએ કઋડ્યા પછી જ્યારે કળાકારની તબીયત લથડવા લાગી તો લોકોએ તેને હોસ્પીટલ પહોંચાડ્યો. 
 
આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. બિહારના સહરસામાં એક કલાકાર માટે ઝેરી સાપ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરવો મોંઘો સાબિત થયો. લાઇવ સ્ટેજ શો દરમિયાન એક ઝેરી કોબ્રાએ કલાકારને ડંખ માર્યો હતો. સાપના ડંખ પછી જ્યારે કલાકારની તબિયત બગડવા લાગી તો લોકો તેને હોસ્પિટલ લઈ ગયા.
 
2000 રૂપિયા માટે જીવ જોખમમાં મૂકયો 
કલાકાર ગૌરવ કુમારે જણાવ્યું કે લગભગ 2000 રૂપિયા માટે આ કલાકારો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના મનોરંજન માટે સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને ઝેરી સાપ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરે છે. કલાકાર ગૌરવ કુમારે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે. તેઓ અલગ-અલગ જિલ્લામાં જઈને સાપ સાથે રમે છે અને લોકોનું મનોરંજન કરે છે. ગૌરવે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે નાગિન ગીતની ધૂન પર ડાન્સ કરી રહ્યો હતો.