સંબંધિત સમાચાર
- Bihar Politics: CM નીતિશે રાજ્યપાલ પાસે માંગ્યો સમય, જાણો ક્યારે લેશે CM પદના શપથ?
- અમિત શાહે બંધ કર્યા હતા નીતીશ માટે BJPના દરવાજા, હવે કંઈ ચાવીથી ખુલી રહ્યા છે ? 7 પોઈંટથી સમજો આખુ ગણિત
- Bihar political crisis - લાલુ યાદવે 5 વખત ફોન કર્યો, CM નીતિશે એક પણ વાર ન ઉપાડ્યો, ભાજપ સાથે મિલાવશે હાથ ?
- 'મારી મૂર્ખતાના કારણે આ સીએમ બન્યા, શું તેમને કોઈ નોલેજ છે ? જીતનરામ માંઝી પર ભડક્યા નીતીશ કુમાર
- Bihar - મહિલાઓ પર આપેલ વિવાદિત નિવેદન પર CM નીતીશ કુમારે માંગી માફી, કરી આ વાત
Bihar: CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી
પદ પરથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું
JDU પ્રમુખે કહ્યું- અમે નવું ગઠબંધન બનાવીશું
'ભારત' ગઠબંધનમાં કોઈ કશું બોલતું ન હતું - નીતિશ
Bihar Politics - બિહારમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે કહ્યું કે, મેં રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે અમે નવું ગઠબંધન કરીશું.
નીતિશ કુમારે કહ્યું કે, તેમણે પાર્ટીના સભ્યોનો અભિપ્રાય લીધા બાદ રાજીનામું આપ્યું છે. પરિસ્થિતિ સારી ન હતી. ભારત ગઠબંધનમાં કોઈ કશું બોલતું ન હતું. જોકે, નીતીશ કુમને પણ અંતમાં કહ્યું હતું કે આજે બધુ નક્કી થઈ જશે.
#WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, "Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright...I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH
— ANI (@ANI) January 28, 2024
ये भी पढ़ें
