1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 જૂન 2024 (16:53 IST)

અરુણાચલમાં ફરી ભાજપ સરકાર, સિક્કિમમાં SKM સત્તા પર

arunachal bjp
Assembly election results 2024 live : અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ મુજબ અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે અને સિક્કિમમાં SKM સરકાર બની રહી છે.
 
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે.
 
અરુણાચલ પ્રદેશમાં ભાજપ 12 બેઠકો પર આગળ છે.
અરુણાચલ પ્રદેશમાં ભાજપે 10 ​​બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે
ટ્રેન્ડમાં SDF 2 સીટો પર આગળ છે.
ટ્રેન્ડમાં SKMએ 7 સીટો પર લીડ મેળવી છે.
ચુજાચેન સીટ પર પુરણ કુમાર ગુરુંગ આગળ છે.
ECI અનુસાર, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) 13 સીટો પર આગળ છે. સિક્કિમ વિધાનસભામાં બહુમતનો આંકડો 17 છે.
-અરુણાચલ પ્રદેશમાં ભાજપ 25 બેઠકો પર, NPP 3 પર અને અન્ય 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસનું ખાતું પણ અહીં ખુલ્યું નથી. 2019માં કોંગ્રેસને રાજ્યમાં 4 બેઠકો મળી હતી.
-એસકેએમએ સિક્કિમમાં 19 સીટો પર લીડ મેળવી છે. ભાજપ, SDF અને અન્ય 1-1 સીટ પર આગળ છે. 2019માં SDFને 14 બેઠકો મળી હતી.
 
-અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ, નાયબ મુખ્યમંત્રી ચૌના મેઈન, ડોંગરુ સેઓંગજુ, દસાંગલુ પુલ સહિત 10 લોકોએ બિનહરીફ ચૂંટણી જીતી હતી.
 
-અરુણાચલ પ્રદેશમાં ટ્રેન્ડમાં ભાજપે 20 સીટો પર લીડ લીધી, 10 પર જીત મેળવી. સિક્કિમમાં SKM 25 સીટો પર આગળ.
 
-અરુણાચલ પ્રદેશમાં ટ્રેન્ડમાં ભાજપ 34 સીટો પર આગળ છે, પાર્ટીએ 10 સીટો બિનહરીફ જીતી છે. NPP 8 પર, કોંગ્રેસ 1 પર અને અન્ય 7 પર આગળ છે.
 
-સિક્કિમમાં SKM 31 સીટો પર અને SDF 1 સીટ પર આગળ. 2019ની જેમ આ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનું ખાતું ખૂલતું જણાતું નથી.
 
-અરુણાચલ પ્રદેશમાં ટ્રેન્ડમાં ભાજપ 33 સીટો પર આગળ છે, પાર્ટીએ 10 સીટો બિનહરીફ જીતી છે. NPP 6 પર, કોંગ્રેસ 0 પર અને અન્ય 9 પર આગળ છે.

/div>