શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (15:58 IST)

હનીમૂનમાં જતી પરણિતા ટ્રેનના ટોયલેટમાંથી ગુમ

bride goes missing from the toilet of the honeymoon train
social media
હનીમૂનમાં જતી પરણિતા ટ્રેનના ટોયલેટમાંથી ગુમ - બિહારના મુજફ્ફ્રપુરથી એક કપલ હનીમૂન માટે દાર્જિલિંગ જઈ રહ્યા હતા. બન્ને 12524 ન્યુ દિલ્હી એનજેપી એક્સપ્રેસા ટ્રેનમાં બેસ્યા હતા. આ દરમિયાન ટ્રેન કિશનગંજા સ્ટેશન પર રોકાઈ. ટ્રેન રોકાયા પછી પત્ની ટ્રેનના ટૉયલેટમાં ગઈ હતી પણ પરત ના આવી. પત્ની ઘણા સમય પછી જ્યારે પરત ન આવી તો પતિએ ટ્રેનના બધા બોગીમાં તેને શોધ્ય. લોકોથી તેમના વિશે પૂછ્યુ. તે પછી પણ જ્યારે તે ના મળી તો કિશનગંજા રાજકીય રેલ્વે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 

 
જણાવવામાં આવી રહ્યુ છે કે જીલ્લા કુઢની પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રિન્સ કુમારના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ મધુબની જિલ્લાની રહેવાસી કાજલ કુમારી સાથે થયા હતા. લગ્નના પાંચ મહિના બાદ બંને હનીમૂન માટે દાર્જિલિંગ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાજલ કુમારી ટ્રેનમાંથી ગાયબ થઈ ગઈ હતી.

 
28મીએ ગાયબ થઈ 
પ્રિંસ કુમાર વિજળી વિભાગમાં કામા કરે છે. પ્રિંસ કુમારએ જણાવ્યુ કે લગ્નના તરત બાદા તે કામ અને પારિવારિક કારણોથી પત્ની સાથે ફરવા નથી જઈ શકાયો હતો. તે પછી 27 જુલાઈને બન્ને પતિ-પત્ની હનીમુન માટે દાર્જિલિંગા અને સિક્ક્મિ જઈ રહ્યા હતા. આ માટે બંને નવી દિલ્હી એનજેપી એક્સપ્રેસ ટ્રેનના એરકન્ડિશન્ડ કોચ બીમાં ચડ્યા. તેમની સીટ નંબર 43 અને 45 હતી.