ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (12:07 IST)

ચારધામ યાત્રા: 2 સપ્તાહમાં 39 ભાવિકોના મોત

chardham
ચારધામ યાત્રાને લઈને આ વખતે યાત્રીઓમાં જોરદાર ઉત્સાહ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી આ યાત્રા બાધિત રહી હતી તાજા સમાચાર આ સમયે કઈક યાત્રીઓને સ્વાસ્થય સંબંધી પરેશાનીનો સામનો કરવુ પડી રહ્યુ છે.

ઉત્તરાખંડના સ્વાસ્થય મહાનિદેશક ડૉ શૈલજા ભટ્ટ મુજબ ચારધામ યાત્રાના રસ્તા પર અત્યાર સુધી 39 તીર્થયાત્રીઓની મોત થઈ છે.  મૃત્યુના કારણ ઉચ્ચ રક્તચાપ, હૃદય સંબંધી સમસ્યાઓ થઈ રહી છે.