રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (17:30 IST)

UP: ખેડૂતો માટે મોટી જાહેરાત- ખેડૂતોને યોગી સરકારની મોટી ભેટ

કિસાન સંમેલનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણે શેરડીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમતની શેરડીનો ભાવ હવે વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, તેમજ શેરડીનો ભાવ 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે વધારીને 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.