સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2023 (16:01 IST)

જીભ કાપી નાખીશું... તમિલનાડુ કોંગ્રેસ નેતાનું વિવાદિત નીવેદન, નોધાઈ FIR, રાહુલ ગાંધીની યોગ્યતા વિરુદ્ધ કરી રહ્યા હતા પ્રદર્શન

Congress Leader Threaten Judge: રાહુલ ગાંધીને સજા સભળાવનારા જજને કોંગ્રેસ નેતાએ ધમકી આપી છે. તમિલનાડુનાં એક કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર આવતા રાહુલ ગાંધીની સજા પર નિર્ણય આપનારા જજની જીભ કાપી લઈ જઈશુ. કોગ્રેસ નેતા વિરદ્ધ કેસ નોધાયો છે.
 
ગઈ 23 માર્ચે ગુજરાતની સુરતનાં જસ્ટિસ એચ વર્માની  સીજેએમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019 માં મોદીની અટક પર આપેલા નિવેદન માટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ નિર્ણયને કારણે રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી.