શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2020 (11:49 IST)

Corona Lockdown- જનતાની માંગ પર કાલથી ફરીથી શરૂઅ થશે રામાયણ

સરકાર કોરોનાના કારણે લોકડાઉનને જોતા લોકો માટે શુક્રવારથી રામાયણ નાટકને ફરીથી પ્રસારિત કરી રહ્યા છે. સૂચના મંત્રી પ્રકાશ જાવડેકરએ શુક્રવાર ટ્વીટ કરી આ જાણકારી આપી. 
જાવડેકરએ કહ્યુ કે જનતાની માંગણી પર કાલે શનિવાર 28 માર્ચથી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર રામાયણના ફરીથી પ્રસારિત થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગ્યેથી શરૂ થશે અને બીજુ એપિસોડ રાત્રે 9 વાગ્યે શરૂ થશે.