રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (21:41 IST)

Corona Vaccine 100 Crore Dose Celebration: દેશે રચ્યો ઈતિહાસ, તિરંગાની રોશનીથી જગમગી ઉઠ્યા 100 સ્મારક, તમે પણ જોઈ લો

દેશભરમાં કોરોના વેક્સીનેશનનો 100 કરોડ ડોઝનો આંકડો પુરો કરી લેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ક્ષણ પર દેશભરમાં જશ્નનુ વાતાવરણ છે. 
 
આ કડીમાં દેશના 100 સ્મારકોને તિરંગાની રોશનીમાં જગમગ કરવામાં આવ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દેશભરમાં 100 કરોડ વેક્સીનેશનનો આંકડો પુર્ણ થતા 100 સ્મારકોને તિરંગાની રોશનીથી જગમગ કર્યા છે. 
તિરંગાની રોશનીથી સજ્યુ આગરા ફોર્ટ 
ચારમીનાર પણ તિરંગાની રોશનીથી જગમગી ઉઠ્યુ. 
 
કુંભલગઢ ફોર્ટ પર પણ તિરંગાનો રંગ છવાયો.