મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (19:13 IST)

ગોવામાં છે અનન્યા પાંડે, શેયર કરી સમુદ્રની લહેરો સાથે દિલકશ સાજની તસ્વીર

અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે હાલ ગોવામાં છે. 
 
અનન્યાએ થોડા દિવસ પહેલા ગોવાના બીચ પર  પહોંચીને તેણે કેટલા ફોટા પણ પડાવ્યા 
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ - અનન્યા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની દિલકશ તસ્વીરો શેયર કરે છે. 
 
દીપિકા પાદુકોણ સાથે કરી રહી છે શૂટિંગ - ઉલ્લેખનીય છે કે નિર્દેશક શકુન બત્રાની ફિલ્મમાં અનન્યા દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી થયુ નથી. 
ડૂબતી સાંજની તસ્વીરો - ડૂબતી સાંજની આ તસ્વીરોમાં સમુદ્રમાં ઉઠતી લહેરો સાથે અનન્યા ખૂબ સુંદર લાગી રહી છે. 
 
ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ - અનન્યા પાંડેની આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે શકુન બત્રા આ પહેલા કપૂર એંડ સંસ અને એક મે ઔર એક તુ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. 
ખાલી પીલીમાં જોવા મળી હતી - આ પહેલા અનન્યા તાજેતરમાં ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ખાલી પીલીમાં જોવા મળી ચુકી છે.