શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (11:52 IST)

રાહત- ભારતમાં છેલ્લા 24 કલાકમા મળ્યા કોરોનાના 38 હજાર નવા કેસ કાલથી 3.6 ટકા ઓછા

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે કમી જોવાઈ છે. દેશમાં આજે એટલે કે શનિવારે ગયા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ મળ્યા છે. જે કાલ કરતા આશરે 3.6 ટકા ઓછી છે. કોરોનાંનો ખતરો અત્યારે પૂર્ણ રૂપે ટ્ળ્યુ નથી કારણકે અત્યારે પણ કોરોનાના મળતા કેસ રિકવર થતા દર્દીઓને સંખ્યાથી વધારે છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ મળ્યા છે. તે જ દરમિયાન 35743 લોકો સાજા થયા છે. આ રીતે દેશમાં અત્યારે સુધી સાજા થયેલા લોકોની સંખ્યા  3,13,38,088 થઈ ગઈ છે. તેમજ દેશમાં કોરોનામા એક્ટિવ કેસની સંખ્યા  3,87,673 છે. જણાવીઈ ભારતમાં અત્યાર સુધી 53.61 કરોડ રસીકરણ થઈ ગયુ છે.