સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (14:13 IST)

કપલનું ચાલુ બાઈક પર કિસિંગ: VIDEO

kissing couple bihar
social media

- કપલનું ચાલુ બાઈક પર કિસિંગ: VIDEO 
-  ત્રણ લોકો બાઇક પર,  હેલ્મેટ પણ પહેર્યું ન હતું
-  આવતા-જતા ઘણા લોકો કપલને આંખો ફાડીને જોતા રહ્યા

Bihar couple Kissing video on bike- બિહારથી હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે ખાગરિયાનો છે. જેમાં ચાલતી બાઇક પાછળ બેઠેલા કપલને ખુલ્લેઆમ કિસ કરતા જોઈ શકાય છે.

આ બાઇક પર ત્રણ લોકો બેસીને રોડ પર ફરતા જોવા મળ્યા હતા. સૌથી રસપ્રદ વાત એ છે કે બાઇક સવારે હેલ્મેટ પણ પહેર્યું ન હતું. આ સાથે બાઇકમાં તેની પાછળ બેઠેલા યુવક અને યુવતીને આસપાસની દુનિયાથી અજાણ કિસ કરતા જોવા મળ્યા હતા. બંને રસ્તા પર કિસ કરી રહ્યા હતા અને બધા તેમની તરફ જોઈ રહ્યા હતા. દરમિયાન તેની પાછળથી આવતા એક વાહને તેનો વીડિયો બનાવ્યો હતો.
 
કરી નાખ્યો સોશિયલ મીડિયા પોસ્ટ 
વીડિયોને ખગડિયા શહેરનો જણાવવામાં આવી રહ્યુ છે. જાણકારી મુજબ તેને એનએચ 31માં રેકાર્ડ કરાયુ છે. બાઈકથી જઈ રહ્યા કપલે ખુલ્લામાં આ હરકત કરી છે. આ પ્રેમી કપલ રોડ પર આવતા-જતા ઘણા લોકો કપલને આંખો ફાડીને જોતા રહ્યા પણ આ બન્ને ને કોઈ અસર નથી થયો. તે ખૂબ આરામથી એક બીજાને કિસ કરતા રહ્યા. જે માણસએ આ વીડિયો બનાવ્યો તેણે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધુ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by