શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 4 મે 2023 (11:09 IST)

Cyclone Mocha: આવશે વર્ષનુ પ્રથમ વાવાઝોડુ "મોચા" આ રાજ્યોમાં થશે અસર

Cyclone
Cyclone Mocha: હવામાન પલટાતાના વચ્ચે વધુ એક સમાચાર લોકોને પરેશાન કરશે. ભારતીય હવામાનએ કહ્યુ છે કે 6 મે આસપાસ દક્ષિણ પૂર્ણ બંગાળની ખીણની ઉપર એક વાવાઝોડુ જોવાઈ રહ્યુ છે. તેથી આવતા 48 કલાકમાં હવામાનમા પલટો ઉડીસા અને બંગાળના વચ્ચે જોવા મળી રહ્યુ છે કારણકે આવુ અંદાજો લગાવવામાં આવી રહ્યુ છે કે એક લો પ્રેશર એરિયા પ્રબળ થઈ શકે છે. તેથી આવતા હવામાન આ પર નજરે રાખીને બેસ્યા છે. જો આ વાવાઝોડામાં ફેરવાશે તો આ વર્ષનો પ્રથમ સાઈક્લોન (Cyclone) થશે જેનો અસર મેના બીજા અઠવાડિયામાં જોવા મળશે. અને આ ખૂબ શક્તિશાળી પણ થઈ શકે છે. આ સાઈક્લોનનો નામ યમન રાખ્યુ છે. જે લાલ મહાસાગરના સી કોસ્ટલ પોર્ટ પર આધારિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાતની અસર પૂર્વી ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી પણ જોવા મળી શકે છે.