સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (11:05 IST)

LPG સિલેંડર આજથી થયુ વધુ મોંધુ હવે આ કીમત હવે આ કીમત પર મળશે ઘરેલૂ ગૈસ 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો

ઘરેલૂ એલપીજી સિલેંડરની કીમતમાં એક વાર ફરી વધારો કરેલી 15 દિવસમાં ગૈર સબસિડી વાળા એલપીજી 50 રૂપિયા મોંઘુ થયુ છે. આજે એટલે કે એક સેપ્ટેમ્બરને 25 રૂપિયાનો વધારો કર્યુ છે. દિલ્લીમાં હવે 14.2 કિલોગ્રામના ગૈર સબદિડી વાળા એલપીજી સિલેંડરની કીમતમાં 25 રૂપિયાનો વધારો થયુ છે. આ વધારો પછી હવે દિલ્લીમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલેંડરની કીમત 884.50 રૂપિયા થઈ ગયુ છે