સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (11:41 IST)

LPG Cylinder Price Hike- ફરી વધી ગયા રાંધણ ગૈસની કીમત, જાણો હવે કેટલામાં મળશે એલપીજી સિલેંડર

LPG Cylinder Price Hike:પેટ્રોલિયન કંપનીઓ એક વાર ફરીથી રાંધણ ગૈસની કીમતમાં વધારો કર્યુ છે. હવે વગર સબસિડી વાળા ઘરેલૂ એલપીજી સિલેંડર માટે તમને 25 રૂપિયા વધારે આપવા પ અડશે. એલપીજીની કીમતમાં વૃદ્ધિ પછી હવે દિલ્હીમાં ઘરેલૂ વપરાશ માટે 14.2 કિલોના એલપીજી સિલેંડરની કીમત 859.5 રૂપિયા થઈ ગઈ છે. જણાવીએ કે એલપીજીની નવી કીમત સોમવાર રાત્રેથી જ લાગૂ થઈ ગઈ છે. 
 
વધેલા ભાવ બાદ 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 886 રૂપિયા, મુંબઈમાં 859.5 રૂપિયા અને લખનૌમાં 897.5 રૂપિયા છે. ઘરેલું એલપીજી સિલિન્ડર એ જ રીતે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ 68 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1618 રૂપિયા થઈ ગઈ છે.