સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (12:49 IST)

ચીફ જસ્ટિસને હત્યાની ધમકી

15 માર્ચે હિજાબ પર આપ્યો હતો ચુકાદો
 
ધમકી મળ્યા બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર
 
ચીફ જસ્ટિસ સહિત 3 જજોને પૂરી પાડી વાય શ્રેણીની સુરક્ષા
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ 15 માર્ચે હિજાબ વિરૃદ્ધ મોટો ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું કે હિજાબ ધાર્મિક પ્રથાનો અનિવાર્ય હિસ્સો નથી તેથી તેને સ્કૂલો કે કોલેજોમાં પહેરવાની મંજૂરી ન આપી શકાય