1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 ઑગસ્ટ 2025 (17:16 IST)

દિલ્હીથી આ શહેરની સીધી ફ્લાઇટ બંધ, એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય

Direct flight from Delhi to this city
એર ઇન્ડિયા કંપનીએ સોમવારે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાનું કહેવું છે કે 26 બોઇંગ 787-8 વિમાનોને અપગ્રેડ કરવાના છે. આ જ કારણ છે કે વોશિંગ્ટનની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે.

આ વિમાનોને અપગ્રેડ કરવાનું કામ લગભગ 16 મહિના સુધી ચાલુ રહેશે. 2026 ના અંત સુધીમાં વિમાનને અપગ્રેડ કરવામાં આવશે.

iv>