1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (09:05 IST)

ભૂકંપના આંચકાથી ધ્રૂજયો લેશ ડરના કારણે ઘરથી બહાર નિક્ળ્યા લોકો

earthquake in leh
લેહમાં ગુરૂવારે મોડી રાત્રે 12.31 વાગ્યે ભૂકંપના આંચકા અનુભાવયા. મોડી રાત્રે આવેલ ભૂકંપના આંચકાથી લોકોમાં ડર ફેલાયો અને તે તેમના ઘરથી બહાઅ નિકળી ગયા. ભૂકંપથી જાન-માલના નુકશાનની કોઈ સમાચાર નથી 
 
નેશનલ સેંટર ફોર સિસ્મોલૉજી રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી. ભૂકંપનો કેંદ્ર લેહના લદ્દાખથી 206 કિલોમીટર ઉત્તર પૂર્વની તરફ હતો.