રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (11:49 IST)

શુક્રવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી, ભૂકંપના આંચકા

earthquake
Earthquake In sikkim- ભારતમાં આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી રહી છે. ભારતના સિક્કિમમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
 
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.