મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 ડિસેમ્બર 2021 (13:11 IST)

પાકિસ્તાનના પૂર્વ તીવ્ર બૉલર શોએબ અખ્તરની માતાનો નિધન થઈ ગયુ

પાકિસ્તાનના પૂર્વ તીવ્ર બૉલર શોએબ અખ્તરને ઝટકો લાગ્યો છે. તેણે પોતે ટ્વિટર પર તેના વિશે જણાવ્યુ દુનિયાના સૌથી તીબ્વ્ર બૉલર કહેવાતા અખ્તરની માતાનો નિધન થઈ ગયુ છે. તેમની માતાનો નામ હમીદા અવાન હતો. 
 
શોએબ અખ્તરએ ટ્વિટર પર તેની જાણકારી આપી છે. અખ્તરએ લખ્યુ मेरी मां, मेरा सब कुछ, अल्लाह ताला की मर्जी से इस संसार को छोड़कर चली गई हैं। नमाज-ए-जनाजा असर की नमाज के बाद H-8 में पढ़ी जाएगी।'