સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (11:55 IST)

ગુગલ પર સર્ચ કરી સ્યુસાઈડ અને મર્ડર- ગૂગલ પરથી પ્લાનિંગ કરીને મિત્રની હત્યા

Kollam Court- Google search murder
friend's murder by planning from google- નાંબિયારએ ગૂગલ પર બધુ શોધ્યા પછી તેમના મહિલા મિત્રની હત્યા કરી નાખી હતી અને તેની લાશના ટુકડા-ટુકડા કર્યા છે. તે પછી ઘરની પાછળ ખાડામાં નાખી દીધો હતો. આ મામલામાં કોલ્લમ કોર્ટ   (Kollam Court)એ હત્યારોપીને ઉમ્ર કેદની સજા સંભળાવી છે. 
 
કેરલની કોલ્લમ કોર્ટએ હત્યાના એક આરોપીને ઉમ્ર કેદની સજા સંભળાવી છે. જણાવીએ કે મામલા 20 માર્ચ 2020નો છે ત્યારે પલક્કડ જીલ્લામાં એક માણસએ ગૂગલ સર્ચમાં ટાઈપ કર્યુ કે તેમને પત્નીને કેવી રીતે મારીએ. પોલીસ રેકાર્ડના મુજબ થોડા સમય પછી 33 વર્ષીય સંગીત શિક્ષક પ્રશાંત નાંબિયારએ તેમના ભાડુતના મકાનમાં 42 વર્ષીય તેમની મિત્ર સુચિત્રા પિલ્લઈની ગલા દબાવીને મારી નાખ્યો. તે રાત પછી પ્રશાંત ફરીથી ઓનલાઈન આવ્યો અને ગુગલ પર સર્ચ કર્યું કે કેવી રીતે ડેડ બોડીને ઠેકાણે કરીએ. સાથે જ તેને ફિલ્મ જોઈને પોલીસને દગા આપવાની રીત પણ વિચારી. પોલીસએ કહ્યુ કે તે પછી તેણે લાશના ટુકડા-ટુકડા કરી નાખ્યા અને ઘરની પાછળ એક ખાડામાં નાખી દીધા હતા.