સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (07:18 IST)

Kerala Boat Tragedy- કેરળ બોટ અકસ્માતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે

Kerala Boat Tragedy
કેરળના મલપ્પુરમમાં રવિવારે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. NDRF સ્થળ પર હાજર છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
 
કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક હાઉસબોટ ડૂબી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. બોટમાં કુલ કેટલા લોકો બેઠા હતા તેનો અંદાજ લગાવી શકાયો નથી.