સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (15:56 IST)

અહી રાત થતા જ યુવતીઓને ન્યુડ થઈને મજબૂરીમાં બહાર ફરવુ પડે છે.. !!

આપણા દેશમાં છોકરીઓના કપડાને લઈને હંમેશાથી જ વાતો કરવામાં આવે છે. કારણ કે આપણા દેશમાં છોકરીનો મતલબ છે ખાનદાનની ઈજ્જત. જવા દો એ તો જુદી વાત છે.  જેના પર જેટલી ચર્ચા કરો એટલી ઓછી છે.  પણ આપણા જ દેશમાં છોકરીઓ અને તેમના કપડાને લઈને એક મામલો સામે આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે એક સ્થાન ચેહ જ્યા છોકરીઓ રાત્રે નિર્વસ્ત્ર ફરે છે.   છોકરીઓને સૂરજ ડૂબ્યા પછી મજબૂરીમાં કપડા ઉતારવા પડે છે અને ઘરની બહાર નીકળીને ફરવાનુ હોય છે.  આ સ્થાન પર યુવતીઓ સત્રે ન્યૂડ થઈને ફરે છે.  
તમને જાણીને નવાઈ લાગશે કે આવુ ભારતના રાજ્ય બિહારમાં થઈ રહ્યુ છે. યુવતીઓ રાત્રે નિર્વસ્ત્ર ફરે છ્ બિહારના મોટાભાગના ગામમાં વરસાદ ઓછો થવાને કારણે પાક. બરબાદ થઈ ગયો છે. આવામાં અનેક નવા પાક માટે ગામના લોકો ભગવાનને સારા વરસાદની દુઆ કરે છે. આ માટે ગામની દરેક ઘરની યુવતીઓને કપડા ઉતારીને ખેતરમાં જવાનુ કહેવામાં આવે છે. એવુ એટલા માટે કે જેથી દેવી દેવતાઓને શરમ આવે અને તેઓ વરસાદ પાડે. 
 
છોકરીઓને આવુ કરવા માટે ઘરના લોકો જ મજબૂર કરે છે.  બિહારમાં ઓછો વરસાદ થવાથી મોટાભાગના લોકો પોતાની માન્યતાઓ અને ધારણાઓને લઈને ખૂબ આગ્રહી હોય છે.