વેલેંટાઈન ડેથી પહેલા પતિ-પત્નીની ખુશીને લાગશે ગ્રહણ, નશા આપી બનાવ્યુ વીડિયો

romance video
Last Modified બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (17:49 IST)
વેલંટાઈનથી પહેલા એક દંપતિની ખુશીઓને આવું ગ્રહણ લાગ્યુ કે બધુ બર્બાદ થઈ ગયું. એક યુવકએ નશા આપી મહિલાથી દુષ્કર્મ કર્યું અને વીડિયો બનાવી લીધી.

હરિયાણાના નારનૌલમાં આ કેસ સામે આવ્યું. મહેન્દ્રગઢ બ્લૉકના એક ગામમાં પરિણીતને જ્યૂસમાં નશીલા પદાર્થ પીવડાવીને દુષ્કર્મ કરવાના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાની ધમકી આપવાનો કેસ સામે આવ્યું છે.

આરોપીએ વીડિયો ક્લિક પરિણીતાના પતિ સાથે કેટલાક બીજા લોકોને પણ મોકલી. મહિલા થાના પુલિસએ પરિણીતાની શિકાયત પર દુષ્કર્મના આરોપી અને વીડિયો બનાવરા તેમના સાથે સામે કેસ દાખલ કર્યું છે. બન્ને આરોપી ફરાર છે.

પીડિતાએ મહિલા થાના પોલીસમાં શિકાયત દાખલ કતી કે મહેંન્દ્રગઢના એક ગામ નિવાસી 20 વર્ષીય યુવતીના લગ્ન રાજસ્થાનમાં થયું. ચરખી દાદરી નિવાસી ઈંદ્રનો તેની ઘરે અવું-જવું હતું. આરોપ છે કે ડિસેમ્બર 2017ને ઈંદ્ર તેના ઘરે આવ્યું. તે ઘર પર એકલી હતી. આરોપીએ તેને પીવા માટે જ્યૂસ આપ્યું.

જ્યૂસ પીતા જ તે બેભાન થઈ ગઈ. હોશ આવતા પર આરોપીએ દુષ્કર્મની વીડિયો જોવાતા અને પછી બ્લેકમેલ કરવું શરૂ કરી દીધું. પીડિતા 8 ફેબ્રુઆરીને પીયર આવી હતી. આરોપી ઈંદ્ર તેને ગામ આવી ગયું અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બનાવ્યા. આરોપીએ કહ્યુ કે તે પતિને છોડી તેનાથી લગ્ન કરી લે.

ના પાડતા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. તેના પતિ અને ભાઈને તે બધી વાત કહી. પીડિતાનો આરોપ છે કે ઈંદ્રએ તેની સોનાની વીંટી અને ચેન પણ ધમકાવીને લીધી છે.


આ પણ વાંચો :