રવિવાર, 5 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 18 જુલાઈ 2021 (22:27 IST)

ગુરૂગ્રામમાં મોટી દુર્ઘટના- તીવ્ર વરસાદથી ત્રણ માળાની બિલ્ડીંગ ધારાશાયી, બેની મોત, કાટમાળમાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા

gurugram building collapse
ગુરૂગ્રામના પટોદી રોડ સ્થિત ફર્રૂખનગરના ખવાસપુરમાં રવિવારે સાંજે આશરે પાંચ વાગ્યે મોટી દુર્ઘટના થઈ ગઈ. સતત થઈ રહી આંધી અને વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડીંગ ધારાશાયી થઈ ગઈ. બિલ્ડીંગ 
પડવાની આવાજથી આસપાસના ક્ષેત્રમાં હોબાળો મચી ગયું. જણાવીઈ છે કે તોફાન વરસાદના કારણે બિલ્ડીંગ પર આકાશી વીજળી પડી ચે. બિલ્ડીંગ પડવાથી તેના કાટમાળ નીચે દટાયા લોકોની મોતની પણ સૂચના છે. બિલ્ડીંગ પડવાના સમાચારથી રાહત-બચાવ કામગીરી ચાલૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન કર્યુ. ઘટનામાં ઘણા લોકોના દટાયા હોવાની શકયતા છે.