મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:28 IST)

હિમાચલ- પીએમ મોદીની રેલી માટે જઈ રહી બસ પલટી, 35 છાત્ર ઘાયલ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના લંજમાં કંમ્પ્યૂટર સેંટરના છાત્રથી ભરેલી બસ પલટી ગઈ. એકલવ્ય કંપ્યૂટર સેંટરના આ છાત્ર પીએમ નરેંર મોદીની રેલી માટે ધર્મશાલા જઈ રહ્યા હતા. આશરે 35 છાત્ર ઘાયલ જણાવી રહ્યા છે. કોઈ સુવિધા ન હોવાના કારણે જમીન પર સૂવડાવીને જ છાત્ત્રોને પ્રાથમિક ઉપચાર આપ્યું. 
 
લંજ સીએચસીમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. બધા ઘાયલની ઉમ્ર 20 થી 24 વર્ષની વચ્ચે જણાવી રહ્યા છે. પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. દુર્ઘટનાનો કારણ ખબર નહી પડ્યું. આજે પ્રધાનમંત્રી 11.50 વાગ્યે ધર્મશાલા પહોંચાશે. અહીં પાર્ટીના પદાધિકારી અને સરકારના આશરે 50 પ્રમુખ 
પીએમનો સ્વાગર કરશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતાને 24 મિનિટ સુધી સંબોધિત કરશે. આશરે 1.15 વાગ્યે પ્રધાનમંત્રી દિલ્હી પરત ફરશે.