સતત બીજીવાર આસામના CM બન્યા હિમંતા બિસ્વા સરમા, સાથે જ 4 મંત્રીઓએ પણ લીધા શપથ
અજંતા નેઓગે પણ મંત્રી પદના લીધા શપથ
BPF નેતા ચરણ બોરોએ મંત્રી તરીકે શપથ લીધા
હિમંતા બિસ્વા શર્મા સરકારમાં અતુલ બોરા મંત્રી બન્યા
હિમંત પછી, રામેશ્વર તેલીએ મંત્રી તરીકે શપથ લીધા
હિમંત બિસ્વા શર્મા બીજી વખત આસામના મુખ્યમંત્રી બન્યા
#WATCH गुवाहाटी: भाजपा के हिमंत बिस्वा सरमा ने खानापारा के वेटरनरी कॉलेज मैदान में लगातार दूसरी बार असम के मुख्यमंत्री के रूप में शपथ ली। pic.twitter.com/8mXa5VlRmX
— ANI_HindiNews (@AHindinews) May 12, 2026
સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા NDA
હિમંતાના શપથ સમારંભમાં ભાગ લેવા પહોચ્યા CM યોગી
#WATCH गुवाहाटी, असम: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ हवाई अड्डे पर पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) May 12, 2026
वे यहां हिमंत बिस्वा सरमा के नेतृत्व वाली असम सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने के लिए यहां आए हैं। pic.twitter.com/EPmWTeMHKk
ગવાહાટી હવાઈ મથક પર પહોચ્યા સીએમ સૈની
#WATCH गुवाहाटी, असम: हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी हवाई अड्डे पर पहुंचे।
— ANI_HindiNews (@AHindinews) May 12, 2026
वे यहां हिमंत बिस्वा सरमा के नेतृत्व वाली असम सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने के लिए यहां आए हैं। pic.twitter.com/CXatRdkV2a
અસમ જવા રવાના થયા સુવેન્દુ અધિકારી
અસમનો ચોક્ક્સ વિકાસ થશે - ગડકરી
#WATCH गुवाहाटी, असम: केंद्रीय मंत्री नितिन गडकरी ने कहा, "असम की जनता ने तीसरी बार भाजपा पर जो विश्वास रखा है निश्चित रूप से हिमंत बिस्वा सरमा उस विश्वास को सार्थक करेंगे। निश्चित रूप से असम का विकास होगा। मेरे विभाग की ओर से भी करीब 2 लाख करोड़ के प्रोजेक्ट भी पाइपलाइन में है।… pic.twitter.com/DOnoyXO16j
— ANI_HindiNews (@AHindinews) May 12, 2026
