સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (13:10 IST)

India Mobile congress- ભારત 100% 4જી વાળું દેશ થશે- મુકેશ અંબાની

અંબાનીએ કીધું કે ટેલીકૉમ સેક્ટરમાં ભારતનો ભવિષ્ય ખૂબ શાનદાર છે. ભારતના ઉદ્યમી મોબાઈલ ક્ષેત્રના વિકાસમાં ગજબનો યોગદાન કરી રહ્યા છે. દુનિયામાં ભારત હવે સૌથી વધારે મોબાઈલ ડેટા ઉપયોગ કરતો દેશ બનશે. તેના પાછળ મુખ્ય કારણ જોયો છે. તેણે કીધું કે જલ્દી જ ભારત સંપૂર્ણપણે 4જી વાળું દેશ થશે. 
 
મુકેશ અંબાનીએ કીધું કે Jio Giga fibreથી બધાને સરળ રીતે કનેક્ટીવિટી આપવાની યોજના બનાવી રહ્યો છું. અમે દેશાના ખારે ગામડામાં ઈંટરનેટ કનેક્ટિવિટી વધારવાની યોજના બનાવી રહ્યા છે. જિયો તેમના જિયો ફોનની સાથે ભારતના ગામડાઓમાં ડિજિટલ ડ્રાઈવ લેવાના લક્ષ્ય રાખ્યું છે. કેંક્ટિવિટી અને એફાર્ડબિલિટીનો સંયોજન જ જિયોનો મુખ્ય યૂએસપી છે કારણકે આ બધા માટે 4 જી કનેક્ટિવિટી આપવાની કોશિશ કરી રહ્યા છે. 
 
મુકેશ અંબાનીએ કીધું કે ફાઈબર નેટવર્ક માટે જિયો પ્રતિબદ્દ છે. ઈંડિયા મોબાઈલ કાંગ્રેસને સંબોધિત કરતા આરઆઈએલના ચેયરમેન કહ્યું કે 2020 સુધી  સંપૂર્ણપણે 4જી વાળું દેશ થશે. તેણે કીધું કે જિયો ઓછા કીમતમાં ક્વાલિટી સર્વિસ આપી છે. 
 
મુકેશ અંબાનીએ કીધું કે ભારત સૌથી તેજીથી વિકાસ કરતો દેશ બની ગયું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ તેજીથી વિકાસ કરી રહ્યો છે. 
 
ઈંડિયા મોબાઈલ કાંગ્રેસને સંબોધિત કરતા મુકેશ અંબાની કીધુ કે ભારત સૌથી મોટી ઉબરાતી અર્થવ્યવસ્થા છે. 
સેમસંગ નેટવર્કના ચીફ મંચ પર છે. 
 
રવિશંકર પ્રસાદએ કીધું કે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. તેણે કીધું કે ડિજિટલ ઈંડિયાના સપના પૂરા કરવા માટે મોબાઈલ ફોનના મહત્વપૂર્ણ યોગદાન થશે.