સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:41 IST)

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલોટ સહિત ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

આજે ભારતીય વાયુસેનાનું Mi-17 Helicopter દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઘટના અરુણાચલ પ્રદેશમાં બન્ની હોવાની માહિતી મળી હતી. અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં સદનસીબે બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગમાં ન હતું. ગુરુવારે જ્યારે પાયલટે ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ક્રેશ થઈ ગયું