ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2023 (13:41 IST)

ભારે પવનમાં લોખંડનું હોર્ડિંગ પડવાથી 6 લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં પુણે જીલ્લામાં પિંપરી ચિંચવડ વિસ્તારમાં સોમવારે ભારે પવનના કારણે લોખંડનુ હોર્ડિંગ પડવાથી 6 લોકોની મોત થઈ ગઈ અને બીજા બે ઈજાગ્રસ્ત થયા. પોલીસએ સૂત્રોની જાણકારી આપી. આ ઘટના રાવત કિવલે વિસ્તારમા મુંબઈ રાજમાર્ગ પર સર્વિસ રોડ પર થઈ. 
 
પોલીસના એક અધિકારીએ કહ્યુ કે ભારે હવાના કારણે કેટલાક લોકોના લોખંડના હોર્ડિંગની નીચે રોકાયા હતા. અચાનક હોર્ડિંગ નીચે પડી ગયો. જેમાં 6 લોકોની મોત થઈ ગઈ અને બીજા બે ઈજાગ્રત થઈ ગયા. તેણે કહ્યુ કે 6 લાશ મળી છે અને રેસ્ક્યુ ચાલુ છે કે હોર્ડિંગની નીચે બીજા કોઈ તો નથી ફંસાયો છે.