ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (15:46 IST)

શેન વોર્નનું કોરોના વેક્સીનના કારણે થયું મોત! ડોક્ટરોએ કર્યો મોટો દાવો, ચોંકાવનારો

શું કોરોના વેક્સિન છે શેન વૉર્નનાં મોતનું કારણ - ઑસ્ટ્રેલિયાના પૂર્વ મહાના લેગ સ્પિનરા શેના વાર્નની મોત એક વારા ફરી ચર્ચામાં આવી છે. હકીકતમાં વાર્નની મોતથી સંકળાયેલી એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી ચે. ડાક્ટરોએ દાવો કર્યુ છે કે  શેન વૉર્નનાં મોતનું કારણ કોરોના વેક્સિન હોઈ શકે છે.

હકીકતમાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​શેન વોર્ન દ્વારા આપવામાં આવેલી કોવિડની રસી હૃદય સંબંધિત બિમારીઓમાં વધારો કરે છે. જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
 
ઉલ્લેખનીયા છે કે થાઈલેંડ્માં શેનવાર્નને હાર્ટ એટેક આવ્યો હતો. મોતથી આશરે 9 મહીના પહેલા તેણે કોરોના વેક્સીન લગવી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વાર્ન જે કોરોના વેક્સીન લગાવી હતી. તેનાથી હાર્ટ એટેકના રોગ વધ્યા છે. એક ઑસ્ટ્રેલિયાઈ ડાક્ટર અને ભારતીયા મૂળના બ્રિટિશા હાર્ટ રોગ નિષ્ણાતે કહ્યું છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.