ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:34 IST)

જમ્મૂમાં ચાર હજાર જવાન, લાગૂ થઈ ધારા 144, શાળા, કૉલેજ અને મોબાઈલ ઈંટરનેટ સેવા બંદ

કશ્મીર ઘાટીમાં વધારે સુરક્ષા બળની હાજરીના વચ્ચે જમ્મૂ અને શ્રીનગરમાં ધારા 144 લગાવી નાખી છે. સાથે જ સુરક્ષા કારણોને જોતા જમ્મૂમાં 4 હજાર જવાનની હાજર કરાવાયા છે. તેમજ સોમવાર સવારે છ વાગ્યેથી ધારા 144 લાગૂ થઈ ગઈ છે. જમ્મૂ શ્રીનગર, કઠુઆ, કિશ્તવાડ, કુપવાડા અને પૂંછમાં શાળા -કૉલેજ બંદ કરાયા છે. મોબાઈલ ઈંટરનેટ સેવાને પણ બંદ કરી નાખ્યું છે. 
તેમજ શ્રીનગર જિલ્લા પ્રશાસનની તરફથી આદેશમાં કહેવાયું છે કે શહરમાં ધારા 144 આવતા આદેશ સુધી લાગૂ રહેશે. બધા શિક્ષણ સંસ્થાન બંદ રહેશે. સામાન્ય લોકોને કોઈ પ્રકારનો મૂવમેંટ નહી થશે. રેલી કે સાર્વજનિક બેઠક પર પ્રતિબંધ રહેશે. 
 
જરૂરી સેવાઓથી સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારી માટે જ્યાં જરૂરી થશે તેમનો ઓલખ પત્ર મૂવમેંતની પાસના રૂપમાં માન્ય થશે. પ્રશાસનએ સ્પષ્ટ કર્યું છે કે કર્ફ્યૂ નથી લગાવ્યું છે. પણ માત્ર પાબંદીઓ લાગૂ રહેશે. આ વચ્ચે શહરમાં કેબલ નેટવર્ક પણ બંદ કરી નાખ્યું છે. અચાનક ધારા 144 લગાવવાની જાહેરતા થતા જ સામાન્ય નાગરિકમાં અફરાતરફતીની સ્થિરિ જોવાઈ.