બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (10:10 IST)

Karnataka election 2023- કર્ણાટક સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત

Karnataka election 2023- કર્ણાટક ચૂંટણી ઓપિનિયન પોલ મુજબ કર્નાટકમાં BJP ફરીથી સરકાર બની શકે છે. બીજેપીને 103 થી 118 સીટ મળી શકે છે. ક્રાંગેસના ખાતામાં 82-97 સીટ શક્ય છે. 
 
કર્નાટકમાં આજે થંભી જશે પ્રચાર 
કર્ણાટકમાં ચૂંટણીના હોબાળાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે. મતદારોને રીઝવવા પક્ષો તેમની તમામ તાકાત લગાવશે. આજે અનેક દિગ્ગજ નેતાઓની રેલી થશે.