કેરળ નાગરિક ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ભાજપે પોતાનું ખાતું ખોલી નાખ્યું છે. ભાજપના ઉમેદવારે શોરાનુર નગરપાલિકા વોર્ડમાં 108 મતોના માર્જિનથી જીત મેળવી છે. 244 મતદાન મથકો અને 14 જિલ્લા કલેક્ટરેટમાં મત ગણતરી ચાલી રહી છે. બે તબક્કામાં યોજાયેલી કેરળ નાગરિક ચૂંટણીમાં ૨ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું,...