ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 23 મે 2021 (10:53 IST)

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ધરતી ધૂંજી આવ્યો 3.3 તીવ્રતાનો ભૂકંપ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા. જણાવીએ કે સવારે 9 વાગીને 16 મિનિટ પર આવેલ ભૂકંપકી રિક્ટર સ્કેલ તીવ્રતા 3.3 હતી. ભૂકંપ વિજ્ઞાન માટે રાષ્ટ્રીય કેંદ્રએ આ જાણકારી આપી છે. 
 
ભૂકંપ આવે તો શું કરવું 
ભૂકંપ દરમિયાન મકાન, ઓફિસ કે કોઈ પણ બિલ્ડિંગમાં જો તમે રહો છો ત્યાંથી બહાર નિકળીને ખુલ્લામાં આવી જાઓ. ત્યારબાદ ખુલ્લા મેદાનની તરફ જવું ભૂકંપના સમયે ખુલ્લ મેદાનથી વધારે સુરક્ષિત કોઈ જગ્યા નથીએ. ભૂકંપ આવવાની સ્થિતિમાં કોઈ બિલ્ડિંગની આસપાસ ન ઉભા થાઓ. જો તમે આવી બ્લિડિંગમાં છો જ્યાં લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ કદાચ ન કરવું. આવી સ્થિતિમાં સીઢીઓના ઉપયોગ કરવુ જ યોગ્ય થાય છે. 
 
ભૂકંપના દરમિયાન બારી બારણા ખુલ્લા રાખો. તે સિવાય ઘરના બધા વિજળી સ્વિચ ઑફ કરી નાખો. જો બિલ્ડિંગ ખૂબ ઉંચી હોય અને તરત ઉતરવું શકય ન હોય તો બિલ્ડિંગમાં રહેલ કોઈ ટેબલ, ઉંચી પાટલા કે બેડની નીચે છુપઈ જાઓ. ભૂકંપ દરમિયાન લોકોએ આ વાતનો ધ્યાન રાખવુ જોઈએ લે તે પેનિક ન કરવું અને કોઈ પણ પ્રકારની અફવાહ ન ફેલાવો ત્યારે સ્તિથિ વધુ કથળી શકે છે.