શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 3 ઑક્ટોબર 2021 (16:55 IST)

LIVE RCB vs PBKS: ક્રીઝ પર આવતા જ કોહલી-પડીક્કલએ ખોલ્યા હાથ ટીમએ અપાવી સારી શરૂઆત

ઈંડિયન પ્રીમીયર લીગ 2021ના 48મા મેચમાં આજે રૉયલ ચેલેંજર્સ બેંગ્લોરના મુકાબલો પંજાબ કિંગ્સથી શારજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ રહ્યુ છે. આ સમયે આરસીબીની પારી છે અને વિરાટ કોહલી -દેવદત્ત પડીક્ક્લની જોડી ક્રીઝ પર હાજર છે. પંજાબની તરફથી એડેન માર્કરમએ બૉલીંગની શરૂઆત કરી છે. 
 
બેંગ્લોરની પારી ત્રીજો ઓવર પછી અર્શદીપ સિંહની પ્રથમ બૉલ પર દેવદત્ત પડીક્કલએ છક્કો માર્યો. તેણે આગળની બૉલ પર ચોક્કા પણ માર્યો. આ રીતે આ ઓવરમાં કુળ 13 રન બનાવ્યા. 3 ઓવર પછી આરસીબીનો સ્કોર 24-0 છે. 

04:53 PM, 3rd Oct
પંજાબની આક્રમક બોલિંગ સામે વિરાટ સેના ઢેર, 12 ઓવર સુધી RCBનો સ્કોર 73/3; કોહલીની ધીમી ઈનિંગનો અંત