શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:02 IST)

ભારતમાં અહીં લોકડાઉન રિટર્ન- અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું

પશ્ચિમ બંગાળમા આવેલ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવેલ સોનાર પુરમાં કોરોના સંક્રમણ વકરવાને કારણે અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. સોનારપુરમાં કુલ 19 કંટેન્ટમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.