સંબંધિત સમાચાર
- Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.
- અમે સત્તામાં આવ્યા તો ગરીબોને 5 ને બદલે 10 કિલો અનાજ આપીશુ, મલ્લિકાર્જુન ખરગેએ કર્યુ એલાન
- Lok Sabha Election 2024: PM મોદીએ વારાણસી સીટ પરથી દાખલ કર્યુ નામાંકન, આ ચાર લોકો બન્યા પ્રસ્તાવક
- લોકસભા ચૂંટણી 2024 - પીએમ મોદીએ ગુરુદ્વારામાં રોટલી બનાવી અને ભોજન પણ પીરસ્યું.
- Video: MLA એ માર્યો વોટરને લાફો
Lok Sabha Elections 2024: પૂર્વ યુપીમાં આજે PM મોદીની 4 વિસ્ફોટક રેલી, BJPના પક્ષમાં વાતાવરણ બનાવશે
Lok Sabha Elections 2024 - વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 16 મેના રોજ આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે મોદી સવારે 10 વાગ્યે હુસૈનપુર બારાગાંવ ફારિયા નિઝામાબાદ રોડ, આઝમગઢ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે, જ્યારે તેઓ ટીડી કોલેજ, જૌનપુરમાં સવારે 11 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. ત્યારબાદ 12:45 કલાકે તેઓ ઊંજ પોલીસ સ્ટેશન પાછળના ગ્રાઉન્ડ, જીટી રોડ, જ્ઞાનપુર ભદોહી ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. જે બાદ આખરે PM મોદી જીઆઈસી ગ્રાઉન્ડ પ્રતાપગઢ ખાતે બપોરે 2 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે.

