શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નાગપુર. , ગુરુવાર, 13 જુલાઈ 2017 (10:47 IST)

Nagpur News - બીફના શકમાં લોકો ખુલ્લેઆમ મારતા રહ્યા, લોકો બનાવતા રહા Video

મહારાષ્ટ્રના નાગપુરમાં બીફ લઈ જવાના આરોપમાં એક વ્યક્તિને સાર્વજનિક રૂપે માર મારવામાં આવ્યાના સમાચાર મળ્યા છે. પોલીસે આ મામલા હેઠળ પ્રહાર સંગઠના 4 લોકોની ધરપકડ કરી છે. આ બધા આરોપી સ્થાનીય ધારાસભ્ય બચ્ચ કાડૂ સાથે જોડાયેલા બતાવાયા છે. આશ્ચર્યની વાત છે કે લોકો પીડિત વ્યક્તિની મદદ કરવાને બદલે મોબાઈલથી માર મારવનો વીડિયો બનાવતા રહ્યા. 
માહિતી મુજબ નાગપુર જીલ્લાના જલાલ ખેડામાં બીફ લઈ જવાના શકમાં લોકોએ એક વ્યક્તિની ધરપકડ કરી લીધી જ્યાર બાદ તેને જોરદાર માર મારવામાં આવ્યો.  ગંભીર રૂપે ઘયાલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


Video - Youtube