ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (12:49 IST)

સેનાનો ગુમ થયેલો જવાન મળી આવ્યો

Missing army man found
Jammu Kashmir News:  જમ્મૂ કશ્મીરના કુલગામથી લાપતા સેનાનો ગુમા થયેલો જવાના મળ્યુ. પોલીસએ કહ્યુ મેડિકલ ચેકઅપ બાદ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.
 
શંકા છે કે જાવેદ અહેમદ આટલા દિવસો સુધી આતંકવાદીઓની કસ્ટડીમાં હતો, તો આ સમયગાળા દરમિયાન તે કોને મળ્યો અને ક્યાં ગયો? આ ઉપરાંત તેનું અપહરણ કોણે કર્યું હતું તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
 
જમ્મૂ કશ્મીરના કુલગામ જીલ્લાથે લાપતા સેનાનો જવાન મળી ગયો છે. કુલગામ પોલીસએ ગુરૂવારે જવાનનો આ જવાનને ગુરુવારે શોધી કાઢવામાં આવ્યો હતો. લદ્દાખમાં તૈનાત જાવેદ અહમદ વાની શનિવારે કુલગામ જિલ્લામાં તેમના વતનથી ગુમ થઈ ગયો હતો જ્યારે તે રજા પર આવ્યો હતો. 
 
કુલગામા જીલ્લાના અચથલા વિસ્તારના નિવાસી જાવેદા અહમદા વાની 29 જુલાઈને કઈકે ખાવાનો સામાના ખરીદવા માટે તેમના ઘરેથી નિકળ્યા હતા. તેણે આવતા દિવસે તેમને ડ્યુટી ફરીથી શરૂ કરવા માટે