સંબંધિત સમાચાર
- આ એક Letterથી રામ રહીમ ફંસાયા રેપ કેસમાં.. વાંચો શુ લખ્યુ હતુ તેમા..
- Todays Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - (22/08/2017)
- UP - વારાણસીના રસ્તા પર PM મોદી ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા
- ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દિલ્હી દરબાર પહોંચ્યાં, હાઈકમાન્ડ સાથે આગામી ચૂંટણીની કરશે સમીક્ષા
- ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવાશે
મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા
મોદી સરકારના કેબિનેટનું રવિવારે વિસ્તરણ થવાનું છે. આજે સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મંત્રીમંડળમાં ફેરબદલને લઈને બીજેપીમાં સતત બેઠકોનો દોર શનિવારે આખો દિવસ ચાલ્યો હતો. શનિવારે દિવસભર અમિત શાહના ઘરે નેતાઓનું આવવુ-જવું ચાલુ જ રહ્યુ હતુ. આ વચ્ચે રાત્રે બીજેપીના 9 નેતાઓના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં આ નેતાઓને જગ્યા મળી શકે છે. જોકે, પાર્ટી તરફથી આ નામો પર મહોર લાગી નથી. આ 9 નામોમાં સહયોગી દળોના કોઈ નેતાનું નામ સામેલ નથી.
સૂત્રોની જાણકારી મુજબ નિર્મલા સિતારમન કેબિનેટ મંત્રી બની શકે છે તથા વિરેન્દ્ર સિંહ, અનંત હેગડે, આરકે સિંહ, હરદીપસિંહ પૂરી, ગજેન્દ્ર શેખાવત, વિરેન્દ્ર કુમાર, સત્યપાલ સિંહ, અલ્ફોંસ કન્નનથનમ, અશ્વિનિકુમાર ચૌબે, શિવ પ્રતાપ શુક્લા મોદી કેબિનેટના સંભવિત મંત્રી બની શકે છે
.webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe કરો નવી ન્યૂજ અને video માટે
.webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe કરો નવી ન્યૂજ અને video માટે
