સંબંધિત સમાચાર
- Monkey Pox 'મંકી પોક્સ' 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો શિકાર બનાવી રહ્યો છે, જાણો કેવી રીતે આ ખતરનાક વાયરસ અલગ છે
- LPG Price Hike: LPG સિલિન્ડરની કિંમત ફરી વધી, જુઓ આજે કેટલા મોંઘા થયા
- છેડતીથી બચવા ટ્રેનમાંથી કૂદી વિદ્યાર્થિની, કહ્યુ - ક્યાંક ને ક્યાં અડી રહ્યા હતા છોકરાઓ
- Video Tamilnadu Accident - મોત બનીને આવી બસ... ક્ષણવારમાં બધુ જ વેખરાય ગયુ... વીડિયો જોશો તો શ્વાસ થંભી જશે
- બેંગલોરમાં થોડાક જ કલાકમાં વરસાદથી હાલ બેહાલ, રસ્તા બન્યા તળાવ, અનેક સ્થાન પર પૂર જેવી સ્થિતિ
Monkeypox Virus: કોરોના બાદ હવે આ ખતરનાક વાયરસ આવ્યુ, જાણો આ સંક્રામક રોગના લક્ષણ અને સારવાર
Monkeypox Virus: કોરોના વાયરસનો ખતરો હવે પૂર્ણ રૂપે ટ્ળ્યુ પણ નથી કે એક વધુ વાયરસની આહટએ લોકોના દિલ સ્તબ્ધ થઈ ગયા છે. ખાસ વાત આ છે કે આ વાયરસ પણ કોરોનાની જેમજ સંક્રમિત જીવથી માણસમાં ફેલાય છે.
જણાવીએ કે આ વાયરસનો નામ છે મંકીપોક્સ આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલે છે. બ્રિટેનના સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં નાઈઝીરિયાથી આવ્યુ છે. તેથી શક્યતા છે કે મંકીપોક્સનો સંક્રમણ તે દેશમાં થયુ છે. જણાવીએ કે સ્વાસ્થય સંગઠન મુજબ મંકીપોક્સ પ્રથમ કેસ માણસોમાં વર્ષ 1970માં સામે આવ્યુ હતું.
