સંબંધિત સમાચાર
- અમદાવાદની સાલ કોલેજમાં વિદ્યાર્થીની હાજરી મુદ્દે ABVPના નેતાએ આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા
- કચ્છી લોકગાયકનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ
- વિરાટ-અનુષ્કાની દીકરી 'વામિકા'ની પહેલી ઝલક આવી સામે, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
- પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવકને સાડી પહેરાવીને ગુપ્ત ભાગે ઢોર માર મારતા મોત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- Viral Video- જુઓ કેવી રીતે બસની નીચે આવીને પણ બચી ગયો આ માણસ ગુજરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Video Tamilnadu Accident - મોત બનીને આવી બસ... ક્ષણવારમાં બધુ જ વેખરાય ગયુ... વીડિયો જોશો તો શ્વાસ થંભી જશે
તમિલનાડુના સલેમ જીલ્લામાં બે બસોની ટક્કરમાં 30 લોકો ઘાયલ થઈ ગયા. ટક્કરનો વીડિયો બસની અંદર લગાવેલ સીસીટીવી ફુટેજમાં કૈદ થઈ ગયો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો ખૂબ ભયાનક છે. આ માર્ગ અકસ્માત મંગળવારે 17 મેના રોજ સાંજે થઈ. જ્યારે એડપ્પાદીથી ત્રીસ મુસાફરોને લઈને આવી રહેલી એક પ્રાઈવેટ બસ તિરુચેગોડેથી આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ ગઈ.
#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.
— ANI (@ANI) May 18, 2022
(Source Unverified) pic.twitter.com/8FAJ0KRizk
સીસીટીવી ફુટેજમાં દેખાય રહ્યુ છે કે કેવી રીતે એક સેકંડમાં ટક્કર દરમિયાન બસ ચાલક પોતાની સીટ પરથી દૂર ફેંકાય ગયો. વીડિયોમાં એ પણ દેખાય રહ્યુ છે કે કેવી રીતે બસનો આગળનો ભાગ ટક્કર દરમિયાન ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ દુર્ઘટનામાં કુલ 30 મુસાફરો ઘાયલ થયા છે અને વર્તમાનમાં વિવિધ હોસ્પિટલોમાં તેમની સારવાર ચાલી રહી છે.
