શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (12:29 IST)

કચ્છી લોકગાયકનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ

એક કચ્છી લોકગાયકનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યોછે. આ વીડિયોમાં કલાકાર એક મહિલા સાથે બંધ રૂમમાં ઝડપાઇ જાય છે. કલાકાર નગ્ન હાલતમાં છે અને ત્યાં જ બે જણા આવીને વીડિઓ ઉતારી લે છે.
 
બાદમાં આ કલાકારે વિડીઓ ઉતારનારા લોકોને કહ્યું હતું કે, છડયો ને હાણે,મહેરબાની આંજી. જોકે જૂની કહેવાતી આ ઘટનાનો વીડિઓ સંભવત: મલિન ઈરાદા સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.વાયરલ વીડિઓમાં આધેડ વયનો આ કલાકાર પરસ્ત્રી સાથે નગ્ન હાલતમાં જણાઈ આવે છે.
 
રૂમમાં ઘુસી આવેલા શખ્સે શુ કરો છો ? તેમ કહીને ગાળો પણ આપી હતી.બાદમાં બે હાથ છોડી લોકગાયકે જવા દેવા કહ્યું હતું.જોકે કોઇ ચોક્કસ ઈરાદા સાથે સોશ્યિલ મીડિયામાં આ ઘટના વહેતી કરી દેવાઈ છે. રૂપિયા અથવા બદનામી કરવાના હેતુથી વીડિયો વહેતો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત આ બાબતે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નથી. નોંધનીય છે કે,મિરજાપરનો પટેલ યુવાન અને બાદમાં માધાપરના વૃદ્ધ એનઆરઆઈ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા.