રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (22:48 IST)

મોટી દુર્ઘટના - કુવામાં પડેલા બાળકોને બચાવવામાં ભેગી થયેલી ભીડને કારણે કુવો ઢસડ્યો, ડઝનો લોકો ફસાયા, 20 લોકોનો બચાવ

People Fall Into A Well
મઘ્યપ્રદેશના વિદિશા જીલ્લામાં ગંજબસોદા વિસ્તારમં બે ડઝનથી વધુ લોકો આ ઘસાયેલા કુવામાં પડી ગયા છે.  મળતી માહિતી મુજબ અત્યાર સુધી 20 લોકોને બચાવી ચુક્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગી  છે. 
 
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ભોપાલથી રવાના થઈ ચુકી છે. જીલ્લા કલેક્ટર અને એસપી ઘટના પર હાજર છે. તેમણે કહ્યુ કે મેં સંરક્ષક મંત્રી વિશ્વાસ સારંગને ત્યા પહોચવાનો આદેશ આપ્યો છે.