1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 માર્ચ 2020 (12:57 IST)

જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામુ આપ્યું

કોગ્રેસમા સતત પોતાની ઉપેક્ષાથી નારાજ મધ્યપ્રદેશ  કોગ્રેસના દિગ્ગજ  જ્યોતિરાદિત્ય સિંધિયા એ રાજીનામુ આપી દીધુ છે, મીડિયા રિપોર્ટના મુજબ તેમના બીજેપીમા સામેલ થવાની અટકળો લગાવાય઼ રહી છે  પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત પછી અદાજ  લગાવાય઼ રહ્યો છે કે તેમને રાજ્ય઼સભામા મોકલવામા આવશે જેથી કેન્દ્ર સરકારમા મંત્રી નુ પદ આપવામા આવશે 
 
ટીવી રિપોર્ટ મુજબ કહેવાય રહ્યુ છે કે સિધિયાને 20 ધારાસભ્ય઼ઓનુ સમર્થન છે જો સિધિયા બીજેપીમા જોડાશે તો આ 20 ધારાસભ્ય઼ પણ ભાજપામા જોડાય઼ જશે જો આવુ થાય઼ છે તો મધ્ય઼પ્રદેશની કોગ્રેસ સરકાર અલ્પમતમા આવી જશે અને તેનુ પડી જવુ ચોક્ક્સ થશે આ ઘટનાક્રમથી કોન્ગ્રેસમા ઉથલ પાથલ મચી છે મઘ્ય઼પ્રદેશના મુખ્યમત્રી કમલનાથના ઘરે દિગ્ગજોની મીટિગ ચાલી રહી છે 
 
જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય઼મત્રી શિવરાજ સિહને પ્રશ્ન પૂછ્ય તો તેમણે કોઈ જવાબ ન આપ્યો 
 
મીડિયા રિપોર્ટ મુજબ કોગ્રેસના પૂર્વ મુખ્ય઼મત્રી દિગ્જવિજય઼ સિહ અને વર્તમાન  મુખ્ય઼મત્રી કમલનાથ સતત તેમની ઉપેક્ષા કરી રહ્યા હતા ક્મલનાથે તો એવુ પણ કહ્યું હતુ કે મહારાજ રસ્તા પર ઉતરવા માંગતા હોય તો ઉતરી જાય઼ . આ ઘટ્નાક્રમને લઈને કોન્ગ્રેસી નેતા વેણુગોપાલ એ નિવેદના આપ્યું છે કે અમે સિધિયાને પાર્ટીમાથી બહાર કર્યા છે