બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 23 જુલાઈ 2021 (13:11 IST)

મુંબઈમાં મોટી દુર્ઘટના, 2 માળાની બિલ્ડિંગ પડતા 3 ની મોત 10 ઈજાગ્રસ્ત

મુંબઈ ભારે વરસાની વચ્ચે શુક્રવારે સવારે એક 2 માળાની બિલ્ડિંગ પડવાથી 3 લોકોની મોત થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં 10 લોકોના ઈજાગ્રસ્ત થવાની ખબર છે. 
ઘટના મુંબઈના ગોવંડી ક્ષેત્રના શિવાજી નગર સ્થિત પ્લાટ નંબર 3 પર થયુ બીએમસી અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે. બૃહ્ન્મુંબઈ મહાનગરપાલિકા એ અધિકારીને જણાવ્યુ કે ફારયર બ્રિગેડની સાત ગાડીઓ અને ફાયર બ્રિગેડની એક બચાવ વેન અને પોલીસકર્મીઓની સાથે-સાથે બીજા એજંસીના કર્મી ઘટનાસ્થળે પહોંચ્યા અને શોધ અને બચાવ અભિયાન ચલાવ્યો 
 
તેણે જણાવ્યુ કે ઘટનામાં 10 લોકો ઈજાગસ્ત થઈ ગયા. સાથે જ જણાવ્યુ કે તેમાંથી સાતને ઘાટકોપર સ્થિત રાજવાડી હોસ્પીટલમાં લઈ જવાયુ છે જ્યારે ત્રણને સાયન લોકમાન્ય તિલક મેમોરિયલ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો.